હર્ષવર્ધનસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા Pride of Rajputana
14 વર્ષની ઉંમરે હર્ષવર્ધનસિંહ ઝાલા એ કર્યા 5 કરોડના MOU: જવાનોને મદદ કરે તેવું ખાસ ડ્રોન બનાવ્યું...
હર્ષવર્ધનસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા
8મી વાઇબ્રન્ટ સમિટમાં 25,578 MOU થયા, જ્યારે સૌથી વધુ ચર્ચા 14 વર્ષના વિદ્યાર્થીએ કરેલા MOUએ જગાડી. અમદાવાદ મા રહેતા અને 10માં ધોરણમા અભ્યાસ કરતા હર્ષવર્ધનસિંહ ઝાલાએ ગુજરાત સરકારના સાન્યસ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે 5 કરોડના MOU કર્યા છે.
હર્ષવર્ધને ડિફેન્સ ક્ષેત્રે અને જવાનોને મદદરૂપ થાય તેવું ખાસ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. આ ટીનએજરે 'એરોબોટિક્સ' નામની કંપની શરૂ કરી છે અને તે પોતાની કંપનીને એપ્પલ અને ગૂગલ કરતાં પણ મોટી બનાવવાનું સપનું જોઇ રહ્યો છે.
હર્ષવર્ધનસિંહ ઝાલાએ એવા ખાસ પ્રકારનું ડ્રોન વિકસાવ્યું છે, જેની મદદથી લેન્ડ માઇન્સ શોધી શકાય છે અને તેને રિફ્યુઝ પણ કરી શકાય છે. 10માં ધોરણમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોય છે, ત્યાં જ હર્ષવર્ધનસિંહ કંઇક નવું કરવાની શોધમાં હતો અને પોતાની કંપની બનાવવાના સપના જોઇ રહ્યો હતો. આ અંગે હર્ષવર્ધનસિંહ કહે છે, હું 2016માં પ્રોટો ટાઇપ લેન્ડ માઇન્સ ડિટેક્ટિંગ ડ્રોન બનાવવા મહેનત કરી રહ્યો હતો અને સાથે-સાથે બિઝનેસ પ્લાન પણ બનાવી રહ્યો હતો.
ડ્રોન બનાવવાના આઇડિયા વિશે હર્ષવર્ધનસિંહ જણાવે છે, હું એક વખત ટીવી પર જોઇ રહ્યો હતો કે લેન્ડ માઇન્સને લીધે ઘણા જવાનોને ઇજા પહોંચે છે. માઇન્સને મેન્યુઅલી નિષ્ક્રિય કરવા જતાં આપણા જવાનોને જીવ ગુવાવવું પડે છે. ત્યાંથી મેં મને એવું ડ્રોન બનાવવાનો વિચાર આવ્યો કે જેનાથી માઇન્સ નિષ્ક્રિય કરી શકાય. ડ્રોનમાં ખાસ પ્રકારના સેન્સરને લીધે જમીનમાં દટાયેલા માઇન્સનું લોકેશન પણ જાણી શકાય છે.
રાજપુત યુવા વેબસાઇટ તરફ થી નાની ઉંમરે આવડી મોટી સિદ્ધિ હાસિંલ કરનાર હર્ષવર્ધનસિંહ ને ખૂબ ખૂબ અભિનંદન...

Comments
Post a Comment