14 વર્ષની ઉંમરે હર્ષવર્ધનસિંહ ઝાલા એ કર્યા 5 કરોડના MOU: જવાનોને મદદ કરે તેવું ખાસ ડ્રોન બનાવ્યું... હર્ષવર્ધનસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા 8મી વાઇબ્રન્ટ સમિટમાં 25,578 MOU થયા, જ્યારે સૌથી વધુ ચર્ચા 14 વર્ષના વિદ્યાર્થીએ કરેલા MOUએ જગાડી. અમદાવાદ મા રહેતા અને 10માં ધોરણમા અભ્યાસ કરતા હર્ષવર્ધનસિંહ ઝાલાએ ગુજરાત સરકારના સાન્યસ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે 5 કરોડના MOU કર્યા છે. હર્ષવર્ધને ડિફેન્સ ક્ષેત્રે અને જવાનોને મદદરૂપ થાય તેવું ખાસ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે. આ ટીનએજરે 'એરોબોટિક્સ' નામની કંપની શરૂ કરી છે અને તે પોતાની કંપનીને એપ્પલ અને ગૂગલ કરતાં પણ મોટી બનાવવાનું સપનું જોઇ રહ્યો છે. હર્ષવર્ધનસિંહ ઝાલાએ એવા ખાસ પ્રકારનું ડ્રોન વિકસાવ્યું છે, જેની મદદથી લેન્ડ માઇન્સ શોધી શકાય છે અને તેને રિફ્યુઝ પણ કરી શકાય છે. 10માં ધોરણમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હોય છે, ત્યાં જ હર્ષવર્ધનસિંહ કંઇક નવું કરવાની શોધમાં હતો અને પોતાની કંપની બનાવવાના સપના જોઇ રહ્યો હતો. આ અંગે હર્ષવર્ધનસિંહ કહે છે, હું 2016માં પ્રોટો ટાઇપ લેન્ડ માઇન્સ ડિટેક્ટિંગ ડ્રોન બનાવવા...
T20 वर्ल्ड कप 2017 ----------------- *15 मार्च - भारत/न्यूजीलैण्ड* 16 मार्च - वेस्टइंड़ीज/इंग्लैण्ड 16 मार्च - पकिस्तान/आयरलैंड 17 मार्च - श्रीलंका/ज़िम्बाब्वे 18 मार्च - ऑस्ट्रेलिया/न्यूजीलेंड 18 मार्च - द.अफ्रिका/इंग्लैंड */19 मार्च -🇮🇳 हिन्दुस्तान/पाकिस्तान🇵🇰* 20 मार्च - द.अफ्रिका/ज़िम्बाब्वे 20 मार्च - श्रीलंका/वेस्टइंडीज 21 मार्च - ऑस्ट्रेलिया/आयरलैंड 22 मार्च - न्यूजीलैंड/पकिस्तान 23 मार्च - इंग्लैंड/जिम्बाब्वे *23 मार्च - भारत/आयरलैंड* 25 मार्च - पाकिस्तान/ऑस्ट्रेलिया 25 मार्च - द.अफ़्रीका/वेस्टइंडीज 26 मार्च - न्यूजीलेंड/आयरलैंड 26 मार्च - इंग्लैंड/श्रीलंका *27 मार्च - भारत/ऑस्ट्रेलिया* 27 मार्च - वेस्टइंडीज/जिम्बाब्वे 28 मार्च - द.अफ्रीका/श्रीलंका 30 मार्च - पहला सेमीफाइनल 31 मार्च - दूसरा सेमीफाइलन 3 अप्रैल - T20 फाइनल Thank You
વંદેલી
ReplyDelete