sinh ni jat
સીયાળીયાવ ને "સિંહ" થાવુ છે,
બકરીઓ ને "બા" થાવુ છે,
ઇ આવે છે અનામત જાતિ મા,
બનવુ છે રાજવંશ ની જાતિ મા,
ગોત્ર શાખા આંબાની જાણ નથી,
બારોટ શુ છે ઇ કાઇ જાણ નથી,
એના કોઇ સંત કે સુરા નથી થયા,
કોઇ સતિ કે પાળીયા નથી થયા,
એના કોઇ ભાયાત નથી,
એના કોઇ સ્ટેટ નથી,
વડારણના હાલી નીકડા,
દાસીપુત્ર હાલી નીકડા,
પાકિટમાર તો ઘણા નીકડિયા,
પણ આતો ઇતિહાસચોર નીકડિયા,
પાછા બોલે અમેતો રાજસ્થાની,
તો અમે શુ આસમાની ?
જાત વિના ભાત નો પડે,
ને "બાપુ" બનવા હાલી નીકડા,
તલવાર સાફો પેરી બોલે હું કોણ,
મુળપુરુષની જાણ નથી ઈ કોણ,
"ક્ષત્રિય" કોઇ ને ગમતા નથી,
ક્ષત્રિય થાવુ બધાને ગમે છે,
લિ
બાપુ
જય માતાજી
જય રાજપૂતાના
Comments
Post a Comment